News & Updates

Welcome To Government Arts And Commerce College Sami Website

Page Title

9
Mar
2023
For Registration - Academic Bank of Credit (ABC)

આથી કૉલેજમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, માહે જૂન - 2023 થી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 અમલ કરવાની હોવાથી કૉલેજમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓના નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 મુજબ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ  Academic Bank of Credit   (ABC) માટે રજિસ્ટ્રેશન કરાવી એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. જે ધ્યાને લઈ તમામ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન નીચે આપેલ લીંક પર ક્લિક કરી  તા. 30/07/2023 સુધીમાં થઈ જાય તે આવશ્યક છે. સમય મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર વિદ્યાર્થીઓની જવાબદારી કૉલેજની રહેશે નહીં જેની નોંધ લેવી.  

ABC  રજીસ્ટ્રેશન માટે લીંક :  https://www.abc.gov.in/

ABC ID Guideline 

http://www.gaccsami.ac.in/Content/gaccsami.ac.in/Document/259ABC ID GUIDELINE.pdf